Events

Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2017
Date: Friday 25 August 2017

Shree Ganesh Samaya
Friday 25 August 2017 from 10:30am
Shree Ganesh Pooja & Story – Daily for 11 days
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Friday 25 August 2017 from 7:30pm – 9pm

Shree Ganesh Vicharjan
To be confirmed soon
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.

Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net

 

શ્રી ગણેશ મહોત્સવ – શુક્રવાર તા.૨૫-૮-૨૦૧૭

સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ તા.૨૫-૮-૨૦૧૭ થી સાલુ થછે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.

શ્રી ગણેશ સામેયા -સોમવારે તા.૨૫-૮-૨૦૧૭ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા – કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – શુક્રવાર તા.૨૫-૮-૨૦૧૭ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિસર્જન – તા.?

યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.