Shree Ram Navami on Wednesday 17th April 2024

Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Wednesday 17th April 2024
Bhajan & Kirtan from 9am
Pooja – 11am
Shree Ram Birthday & Arti – 12 noon

Temple will be open all day.
Jay Shree Ram

શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ ગુરુવાર તારીખ ૧૭-૪-૨૦૨૪ બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને  ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિરની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.

ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ

Shree Ram Navami 2024

Shree Ram Navami 2024