Shree Hanuman Jayanti 2024

Shree Hanuman Jayanti

We are celebrating Shree Hanuman Jayanti on Tuesday 23 April 2024 from 7pm.

11 Hanuman Chalisa, Thaal, Aarti on most auspicious
Hanuman Jayanti Poonam.

All devotees are invited to this auspicious event.

શ્રી હનુમાન જયંતી

સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિરમાં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ 23 – 04 – 2024 મંગળવાર 7pm નાં શ્રી હિંદુ મંદિરમાં 11 હનુમાન ચાલીસા રાખેલ છે.

જય સિયા રામ

Hanuman Jayanti 2024