Shiv Pujan – Shravan Mas 2016

Shree Shiv Pujan and Rudra Abhishek 2016

Shravan Mas – from Wednesday 3rd August to Thursday 1st September 2016

શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક –  ૩/૮/૨૦૧૬ થી  ૧/૯/૨૦૧૬

પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.

વાર/ Day તારીખ/ Date સમય/ Time
સોમવાર / Monday
૦૮/૦૮/૨૦૧૬ – 08/08/2016
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday
૧૫/૦૮/૨૦૧૬ – 15/08/2016
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday
૨૨/૦૮/૨૦૧૬ – 22/08/2016
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday
૨૯/૦૮/૨૦૧૬ – 29/08/2016
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
ગુરુવાર/ Thursday
૦૧/૦૯/૨૦૧૬ – 01/09/2016
Last Day of Shravan  Mas
બપોરના ૨:૩૦ થી ૪:૩૦ – 2:30pm til 4.30pm
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm

શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
maha-shivratri૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)

પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net

 
Shravan Mas 2016 Shiv Abhishek