Shree Ramayan Navan Parayanh 2016

Shree Ramayan Navan Parayanh
From Friday 8 April 2016 to Friday 15 April 2016 everyday from 10:30 am til 12:30pm and in afternoon from 2pm til 4pm.
Daily 2pm to 4pm by Sabri Mandal
Shahstra Ram Nam Havan/ Yagna on Friday 15 April 2016 from 3pm to 6pm. To sit in the Havan it would be £21.
શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

શુક્રવાર તારીખ ૦૮-૦૪-૨૦૧૬૫ થી તારીખ ૧૫-૦૪-૨૦૧૬ શુક્રવાર સુધી દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બપોરના ૨ થી ૪.૦૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.
havan
 
સહસ્ત્ર રામ નામ હવન યજ્ઞ તારીખ ૧૫-૦૩-૨૦૧૬ શુક્રવાર બપોરના ૩ થી ૬
શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.