Shree Ram Navami 2016

Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Friday 15th April 2016
Temple will be open all day.
Jay Shree Ram
શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ તારીખ ૧૫-૦૪-૨૦૧૬ શુક્રવાર બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને  ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિર ની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.
ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ

Shree-Ram-Navami-Poster-2016

Shree Ram Navami Poster 2016