Shree Ramayan Navan Parayanh 2014

Shree Ramayan Navan Parayanh
From Monday 31-03-2014 til Monday 07-04-2014 everyday from 10:30 am til 12:30pm and in afternoon from 3pm til 6pm
Shahstra Ram Nam Havan/ Yagna on  Tuesday 08-04-2014 from 3pm to 5pm
શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.
સોમવાર તારીખ ૩૧-૦૩-૨૦૧૪ થી સોમવાર તારીખ ૦૭-૦૪-૨૦૧૪ સુધી દરરોજ સવારના  ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બપોરના ૩ થી ૬.૦૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.
havan
 
સહસ્ત્ર રામ નામ હવન યજ્ઞ મંગળવાર તારીખ ૦૮-૦૪-૨૦૧૪ બપોરના ૩ થી ૬
શ્રી રામ નવમી  મંગળવાર તારીખ ૦૮-૦૪-૧૨ ના રોજ બપોરના ૧૨.૦૦ થી શ્રી રામ જન્મોત્સવ ધામધૂમ પુર્વક શ્રી હિંદુ મંદિર માં ઉજવવામાં આવશે.શ્રી રામજન્મ ,પૂજન ,થાળ ,આરતી ,દર્શન ,માટે પધારવા હાર્દિક આમંત્રણ છે.
શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.
Ramayan-Navan-Parayan-2014