Shree Hanuman Jayanti 2023

Shree Hanuman Jayanti

We are celebrating Shree Hanuman Jayanti on Thursday 6th April 2023
Hanuman Jayanti Poonam.

All devotees are invited to this auspicious event.

હનુમાન જયંતી

સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિરમાં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ 01 – 04 – 2023 શનિવાર નાં દિવસે શ્રી હિંદુ મંદિરમાં 11 હનુમાન ચાલીસા રાખેલ છે.

જય સિયા રામ