Shiv Pujan – Shravan Mas 2015

Shree Shiv Pujan and Rudra Abhishek 2015

Shravan Mas – Saturday 15th August to Sunday 13th September 2015

શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક ૨૦૧૫
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.

વાર/ Day તારીખ/ Date સમય/ Time
સોમવાર / Monday ૧૭/૦૮/૨૦૧૫ – 17/08/2015 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૨૪/૦૮/૨૦૧૫ – 24/08/2015 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૩૧/૦૮/૨૦૧૫ – 31/08/2015 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday 07/09/2015 – 18/08/2014 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
રવિવાર / Sunday ૧૩/૦૯/૨૦૧૫ – 13/09/2015
Bank Holiday
બપોરના ૨:૩૦ થી ૪:૩૦ – 2:30pm til 4.30pm for children only
સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm

શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
maha-shivratri૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)

પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net

Shravan-Mas-poster-2015