Devi Bhagvat Katha 2015

Shreemad Devi Bhagvat Katha
Programme
Dates : Monday 24th August 2015 to Tuesday 1st September 2015
Venue : Shree Hindu Temple, 34 St. Barnabas Road, Leicester, LE5 4BD
Time : 2pm to 6.30pm
Prasadi : 7pm everyday after katha
With blessings of Shree Ganeshji and Mataji, it is with great joy and pleasure to invite you and your family to Shreemad Devi Bhagvat Katha. For the purpose of building Mataji’s Mandir in the UK . For eternal peace of the souls of our ancestors, we have organised 9 days Gyan Yagna during the most auspicious Shravan Mas.
Shreemad Devi Bhagvat will be recited by Leicester’s popular Kathakar  Shri Miteshbhai Dave.
All devotees are invited to this most auspicious event.
Yajman Donation: For those who wish to be an Yajman a donation of £251 will be payable. To seek the blessings of Shree Limbach Mataji and to support the building of Mataji’s temple we encourage you all to become yajman at the earliest opportunity.
For further details and to become a Yajman please contact:
Mr. Jayantibhai Jagatia – 07808930748 (Birmingham)
Dr. Tribhovanbhai Jotangia – 07957304898 (Coventry)
Mr. Mahendrabhai Nai – 07792464404 (Leicester)
Mr. Madhubhai Hirani – 02085751209 (London)
Arrangments have been made for the display and rituals of our ancestor’s (pitru) photos.
Devi-Bhagvat-Invitation-Card-2015-1

Devi-Bhagvat-Invitation-Card-2015-2
શ્રીમદ્દ દેવીભાગવત કથા
શ્રીલીમ્બચીયા જ્ઞાતી ફેડરેશન યુ.કે.આયોજીત નવ દિવસ નો ભવ્ય ઉત્સવ

તા.૨૪-૦૮-૨૦૧૫ થી ૦૧-૦૯-૨૦૧૫
સમય: કથા દરરોજ ૨ થી ૬:૩0 મહાપ્રસાદી સાંજે ૭ વાગ્યે
સ્થળ: શ્રી હિંદુ મંદિર, ૩૪ સૈન્ટ બારનાબસ રોડ, લેસ્ટર
શ્રી ગણેશાય નમ:
આપસૌને જણાવતા અતિ આનંદ થાયછે કે પવિત્ર શ્રાવણમાસમાં આપણા કુળદેવી શ્રી લીમ્બચ માતાજીની અસીમ કૃપા થી યુકે માં કુળદેવી ના મંદિરની સ્થાપના હેતુ તેમજ આપણા આત્મ કલ્યાણ અને સર્વ પિત્રુંઓના મોક્ષ માટે શ્રીમદ્દ દેવીભાગવત કથા જ્ઞાન યજ્ઞનુ આયોજન કરેલ છે. વ્યાસપીઠ પર આપણા લેસ્ટર ના લોક પ્રિય કથાકાર શ્રીમાન મીતેશજી દવે બિરાજી અને અમૃતવાણી નો લાભ આપશે તો સૌ ભકતજનોને હાર્દિક આમંત્રણ છે.
આ કથા યજ્ઞમાં યજમાન પદે બેસવા માટે £૨૫૧ નુ સેવા દાન રાખવામાં આવેલછે. આ કલ્યાણ કારી કાર્ય, તેમજ કુળદેવીના મંદિરની સ્થાપના માં સહયોગી બનવા અને પિતૃઓના આશીસ મેળવવા યજમાન પદ માટે વહેલી તકે સંપકૅ કરો.
જયંતીભાઈ જગતીયા – ૦૭૮૦૮૯૩૦૭૪૮ (બરમીગહામ)
ડો. ત્રીભોવનભાઈ જોટન્ગિયા – ૦૭૯૫૭૩૦૪૮૯૮ (કોવેન્ટ્રી)
મહેન્દ્રભાઈ નાઈ – ૦૭૭૯૨૪૬૪૪૦૪ (લેસ્ટર)
મધુભાઈ હિરાણી – ૦૨૦૮૫૭૫૧૨૦૯ (લંડન)
પિતૃઓના ફોટા મુકવાની વ્યવસ્થા કરેલ છે.