Shree Hanuman Jayanti 2017

Shree Hanuman Jayanti

We are celebrating Shree Hanuman Jayanti on Monday 10 April 2017
Hanuman Jayanti Poonam from 7pm.
Main Yajman : RAJA family
All devotees are invited to this auspicious event.

હનુમાન જયંતી

સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિર માં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ ૧૦-૪-૨૦૧૬ સોમવાર નાં દિવસે શ્રી હિંદુ મંદિરમાં  સાંજના ૭ થી હનુમાનજી ભજન અને ધૂન રાખેલ છે.
આપ સૈાને  હાર્દિક આમંત્રણ છે.