Shree Ram Navami 2017

Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Tuesday 4th April 2017
Temple will be open all day.
Jay Shree Ram
શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ તારીખ ૪-૪-૨૦૧૭ મંગળવાર બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને  ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિર ની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.
ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ