Shree Hanuman Jayanti 2018

Shree Hanuman Jayanti

We are celebrating Shree Hanuman Jayanti on Saturday 31 March 2018
Hanuman Jayanti Poonam – bhajan and kirtan all day
All devotees are invited to this auspicious event.

હનુમાન જયંતી

સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિરમાં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ 31 – 03 – 2018 શનિવાર નાં દિવસે શ્રી હિંદુ મંદિરમાં હનુમાનજીના ભજન અને ધૂન રાખેલ છે.
આપ સૈાને  હાર્દિક આમંત્રણ છે.
જય સિયા રામ