Shree Ganesh Chaturthi 2022

Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2022
Date: Wednesday 31 August 2022
Shree Ganesh Samaya
From 10:30am
Shree Ganesh Pooja & Story – Daily
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Wednesday 31 August 2022 from 7:30pm – 9pm
Shree Ganesh Vicharjan
Sunday 4 September 2022
Please contact Mandir office for more details and to take part in this Pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD  Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net

શ્રી ગણેશ મહોત્સવ – બુધવારે તા.૩૧-૮-૨૦૨૨
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ બુધવારે તા.૩૧-૮-૨૦૨૨ થી સાલુ થછે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – બુધવારે તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા – કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા –  તા.૩૧-૮-૨૦૨૨ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિસર્જન -રવિવારે ૦૪-૯-૨૦૨૨
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.