Shree Ganesh Chaturthi 2016

Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2016
Date: Monday 5th to Wednesday 14th September 2016
Shree Ganesh Samaya
Monday 5th September from 10:30am
Shree Ganesh Pooja & Story – Daily for 11 days
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Monday 5th September from 7:30pm – 9pm
Shree Ganesh Vicharjan
Wednesday 14th September 2016
Coach Trip to Liverpool
Tickets cost £20 per person
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net
 
શ્રી ગણેશ મહોત્સવ – તા.૫-૯-૨૦૧૬ થી તા.૧૪-૯-૨૦૧૬
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ તા.૫-૯-૨૦૧૬ થી તા.૧૪-૯-૨૦૧૬ સુધી ઉજવવામાં આવશે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી
શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા -સોમવારે તા.૫-૯-૨૦૧૬ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા – કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – સોમવારે તા.૫-૯-૨૦૧૬ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિસર્જન – તા.૧૪-૯-૨૦૧૬
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
Shree Ganesh Chaturthi Celebrations 2016