Shree Ganesh Chaturthi 2015


Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2015

Date: Thursday 17th September to Sunday 27th September 2015
Shree Ganesh Samaya
Thursday 17th September from 10:30am
Shree Ganesh Pooja & Story – Daily for 11 days
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Thursday 17th September from 7:30pm – 9pm
Shree Ganesh Vicharjan
Coach Trip to Liverpool on Sunday 27th September 2015
Tickets cost £20 per person
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net
 
શ્રી ગણેશ મહોત્સવ – તા.૧૭-૯-૨૦૧૫ ગુરુવાર થી તા.૨૭-૯-૨૦૧૫ રવિવાર
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ તા. ૧૭-૯-૨૦૧૫ ગુરુવાર  થી તા. ૨૭-૯-૨૦૧૫ રવિવાર સુધી ઉજવવામાં આવશે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – ગુરુવાર  તા.૧૭-૯-૨૦૧૫ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા & કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – ગુરુવાર  તા.૧૭-૯-૨૦૧૫ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિસર્જન -રવિવાર ૨૭-૯-૨૦૧૫ લીવેરપૂલ £૨૦
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
Shree-Ganesh-Chaturthi-Poster-2015