Shiv Pujan for Children 2017

Shiv Abhishek 12 August 2013-55Shiv Pujan for Children
Monday 14th August 2017 from 1:30pm to 3pm
Shree Hindu Temple has organised a special children’s only Shiv Pujan & Rudrabhishek
FREE to take part in this ceremony, simply register your child’s details in the Mandir office. All pooja samagri will be provided.
All devotees are welcome
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net
 
શિવ પૂજન બાળકો માટે
સોમવાર ૧૪/૦૮/૨૦૧૭ ૧:૩૦ થી ૩ વાગ્યા સુથી
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરમિયાન શ્રી હિંદુ મંદિર દ્વારા સોમવાર  ૧૪/૦૮/૨૦૧૭ સમય ૧:૩૦ થી ૩ વાગ્યા સુથી બાળકો માટે શિવ અભિષેક રાખેલ છે. દરેક ભાવિક ભક્તો ને પોતાના બાળકોને અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવશો. પુજાની બધી સામગ્રી મંદિર આપશે.
દરેક ભાવિક ભક્તો ને આમંત્રણ
ૐ નમઃ શિવાય