Shiv Pujan-શિવ પૂજન

શ્રી શિવ પૂજન અને રૂદ્રાભિષેક શ્રી રામેશ્વર મહાદેવ
વાર તારીખ સમય
સોમવાર ૦૧/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦
સોમવાર ૦૮/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦
સોમવાર ૧૫/૦૮/૨૦૦૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦
સોમવાર ૨૨/૦૮/૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦
ગુરુવાર ૨૯/૦૮ /૨૦૧૧ સાંજ ના ૭.૩૦ થી ૯.૦૦
સમુહ પૂજન રૂદ્રાભિષેક
સર્વે ભકતજ નોને જણાવવાનું કે પવિત્ર શ્રાવણ માસમાં દરેક સોમવાર સાંજ ના ૭.૩૦ વાગ્યે
શિવ પૂજન અને રૂદ્રાભિષેક લાભ લેવા ભાગ્યશાળી બનો.વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિર ની
ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે. સર્વે ભકતોને ભોળાનાથનાં દર્શન પધારવા હાર્દિક આમંત્રણ
છે. શિવ પૂજન માટે પૂજાપો મંદિર તરફ થી આપવામાં આવશે અને યજમાનોએ નીચે મુજબ સામગ્રી સાથે લાવવાની રેહશે.
દુધ,ફૂલ,પ્રસાદ,નેપકીન,ગણેશમૂર્તિ,શિવલિંગ ,
www.shreehindutemple.net