Shiva Pujan and Abhishek 2012 – શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક ૨૦૧૨

Shree Shiv Pujan and Rudra abhishek 2012

શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક ૨૦૧૨
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.

વાર/ Day તારીખ/ Date સમય/ Time
સોમવાર / Monday ૨૩/૦૭/૨૦૧૨ –  23/07/2012 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૩૦/૦૭/૨૦૧૨ – 30/07/2012 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૦૬/૦૮/૨૦૧૨ – 06/08/2012 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
સોમવાર / Monday ૧૩/૦૮/૨૦૧૨ – 13/08/2012 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm
શુક્રવાર / Friday ૧૭/૦૮/૨૦૧૨ – 17/08/2012 સાંજના ૭:૩૦ થી ૯:૦૦ – 7:30pm til 9pm

શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shiv ling)

 
પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Tel: 0116 246 4590
info@shreehindutemple.net
www.shreehindutemple.net