Holi Darshan 2015

HOLI  DARSHAN 2015 Thursday  5th March 2015  from 4pm to 8pm Venue : SPINNEY HILL PARK Leicester હોળી પ્રગટાવવા નો અને  હોળી દર્શન નો   સમય સાંજ ના  ૪ :૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ગુરુવાર તારીખ ૫-૦૩-૨૦૧૫   સ્થળ : સ્પીની હિલ પાર્ક હોળી,જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’…