AGM 2012 Report

જય શ્રી કૃષ્ણ, ૨૭ માર્ચ રવિવાર ના દિવસે આપણી અનુંઅલ મિટીંગ જે મંદિરના સભ્યોની સામે યોજાઈ હતી. અને આનંદની વાત એ છે કે એમાં આપણે કોઈ પણ મુશ્કેલી વગર મંદિરની ચુંટણી નું કાર્ય કરી શક્યા. છેલ્લા ૧ વર્ષથી સ્વયંસેવકોની મદદથી મંદિરના દરેક નાના-મોટા પ્રસંગોનું આયોજન ખુબજ સુંદર રીતે પરિપૂર્ણ થયું હતું. અને જેમાં મંદિરે ઘણી પ્રગતિ…