Shree Ram Sharitramanas Navanh Pariyan શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ

Shree Ram Sharitramanas Navanh Pariyan
From Friday 23-03-2012 til Saturday 31-03-2012 everyday from 10:30 am til 12:30 and in afternoon from 3:30pm til 6pm
શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.
શુક્રવાર તારીખ ૨૩-૦૩-૨૦૧૨ થી શનિવાર  તારીખ ૩૧-૦૩-૨૦૧૨ સુધી દરરોજ નીચેના સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.
તારીખ                     વાર                 સવાર નો સમય                બપોરનો સમય
૨૩-૩-૧૨               શુક્રવાર            ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૨૪-૩-૧૨               શનિવાર          ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૨૫- ૩-૧૨             રવિવાર           ૧૦.૩૦ થી ૧૨.૩૦              ……………………….
૨૬-૩-૧૨              સોમવાર           ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૨૭-૩-૧૨              મંગળવાર        ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૨૮-૩-૧૨              બુધવાર           ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૨૯-૩-૧૨              ગુરૂવાર            ૧૦.૩૦ થી ૧૨.૩૦            ૩.૩૦ થી ૬.૦૦
૩૦-૩-૧૨              શુક્રવાર            ૧૦.૩૦ થી ૧૨.૩૦           ૩.૩૦ થી ૬.૦૦
૩૧-૩-૧૨              શનિવાર          ૧૦.૩૦ થી ૧૨.૩૦ યજ્ઞ ૩.૩૦ થી ૬.૦૦
શ્રી રામ નવમી  રવિવાર તારીખ ૦૧- ૦૪ -૧૨ ના રોજ બપોરના ૧૨.૦૦ થી શ્રી રામ જન્મોત્સવ ધામધૂમ પુર્વક શ્રી હિંદુ મંદિર માં ઉજવવામાં આવશે.શ્રી રામજન્મ ,પૂજન ,થાળ ,આરતી ,દર્શન ,માટે પધારવા હાર્દિક આમંત્રણ છે.
શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી