Shree Ganesh Chaturthi 2014

Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2014
Date: Friday 29th August to Sunday 7th September 2014
Shree Ganesh Samaya
Friday 29th August 10:30am
Shree Ganesh Pooja & Story
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Friday 29th August  7:30p – 9pm
Shree Ganesh Vicharjan
Coach Trip to Liverpool on Sunday 7th September 2014
Tickets cost £25 per person
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net
 
શ્રી ગણેશ મહોત્સવ – શુક્રવાર ૨૯/૮/૨૦૧૪ થી રવિવાર ૭/૯/૨૦૧૪ 
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ તા. ૨૯/૮/૨૦૧૪ શુક્રવાર થી તા. ૭/૯/૨૦૧૪ રવિવાર સુધી ઉજવવામાં આવશે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ વાર્તા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – શુક્રવાર ૨૯/૮/૨૦૧૪ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા & વાર્તા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિચાર્જન -રવિવાર ૭/૯/૨૦૧૪ લીવેરપૂલ £૨૫
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.

Shree-Ganesh-Chaturthi-2014

Shree Ganesh Chaturthi 2014