Hanuman Jayanti 7th April 2012

Shree Hanuman Jayanti.

We are celebrating Shree Hanuman Jayanti on Saturday, 7th April 2012 from 2.00pm. There will be a  Maha-Abhishek and Mahapuja of 101 litre oil. There will also be some light music with Sunderkand Paath.
If you want to put your name forward as Yajmaan for this Maha-Abhishek, then please contact the Temple office on 0116 2464590.
All devotees are invited to this auspicious event.

હનુમાન જયંતી

સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી હિંદુ મંદિર માં શ્રી હનુમાન જયંતી નિમીતે તારિખ ૦૭/૦૪/૨૦૧૨ શનિવાર નાં દિવસે શ્રી હિંદુ મંદિર દ્વારા બપોર નાં સમયે ૨:૦૦ થી હનુમાનજી ઉપર ૧૦૧ લીટર તેલ નો મહાઅભિષેક તથા મહાપુજા રાખેલ છે.સુદરકાંડ દ્વારા સંગીત  (મ્યુઝીક સાથે) કરવામાં આવશે.તેનો લાભ દરેક હરિભક્તો ને મળશે. આપ સૈાને  હાર્દિક આમંત્રણ છે.

અને આ મહાપુજા માં લાભ લેવા અને યજમાન બનવા આપનું નામ શ્રી હિંદુ મંદિર  ની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.

ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
Website: www.shreehindutemple.net
Email : info@shreehindutemple.net