Dairo held at Shree Hindu Temple (Mandir) on Friday 25 July 2014

 Lok Dairo at Shree Hindu Temple (Mandir)
Music Artist:  from India Jagdishbhai Barot, Jayshreeben Barot (Ma Khodiyar Group)
Date: Friday 25 July 2014
Time: 8pm till late.
Free Entry, Everyone is invited
 

શ્રી હિંદુ મંદિર દ્દ્રારા આયોજીત લોક ડાયરો

શ્રી હિંદુ મંદિર દ્દ્રારા આયોજીત લોક ડાયરો શુક્રવારે તારીખ ૨૫/૦૭/૨૦૧૪ સાંજ નાં   થી ………
શ્રી ખોડીયાર ગ્રૂપ દ્દ્રારા ભજન સંધ્યા,સંતવાણી,લોકસાહિત્ય, તેમજ પ્રાચીન ભજનો નો કાર્યક્રમ હશે. તો સર્વ ભાવિક ભક્તો ને જાહરે આમંત્રણ છે.
કલાકાર :ભારત થી પધારેલ , જગદીશભાઈ બારોટ અને જયશ્રીબેન બારોટ
તબલા નાં માણીગર :રવિભાઈ
મંજીરાના નાં માણીગર: નારણભાઈ