Shree Ramayan Navan Parayanh 2026

Shree Ramayan Navan Parayanh
From Thursday 19 March to Thursday 26 March 2026
Daily 10:30am to 12:00pm & 3:30pm til 5:30pm

શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

ગુરુવાર તારીખ ૧૯-૦૩-૨૦૨૬ થી ગુરુવાર તારીખ ૨૬-૦૩-૨૦૨૬ સુધી દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨ અને બપોરના ૩ થી ૫.૩૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.

શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.