Shree Ram Navami
Birthday of Lord Shree Ram to be celebrated on Thursday 26th March 2026
Bhajan & Kirtan from 9am
Pooja – 11am
Shree Ram Birthday & Arti – 12 noon
Temple will be open all day.
Jay Shree Ram
શ્રી રામ જન્મોત્સવ
સર્વે ભકતજનોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ ગુરુવાર તારીખ ૨૬-૪-૨૦૨૬ બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન ચાલુ રહેશે )
વધુ માહિતી મેળવવા શ્રી હિંદુ મંદિરની ઓફીસ નો સંપર્ક સાધવા વિનંતી છે.
ફોન નંબર ૦૧૧૬ ૨૪૬ ૪૫ ૯૦
શ્રી રામ જય રામ જય જય રામ

Shree Ram Navami 2026 is on Thursday 26 March 2026