Shree Ganesh Chaturthi Celebrations 2025
Date: Wednesday 27 August 2025
Shree Ganesh Samaya
From 10:30am
Shree Ganesh Pooja & Story – Daily
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Wednesday 27 August 2025
Shree Ganesh Vicharjan
TBC
Please contact Mandir office for more details and to take part in this Pooja ceremony.
Tel: 0116 246 4590 or Email: info@shreehindutemple.net

Shree Ganesh Chaturthi 2025
શ્રી ગણેશ મહોત્સવ – બુધવારે ૨૭-૮-૨૦૨૫ સવારે ૧૦:૩૦
સર્વે ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ બુધવારે તા.૨૭-૮-૨૦૨૫ થી સાલુ થછે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – બુધવારે ૨૭-૮-૨૦૨૫ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા – કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ વિસર્જન – TBC
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.