
Shivalay
Shravan Mas
from Thursday 13 August to Thursday 10 September 2026
Shiva puja in Mandir on
Monday 17 August 2026 from 7:30pm to 9:30pm
Monday 24 August 2026 from 7:30pm to 9:30pm
Monday 31 August 2026 from 7:30pm to 9:30pm
Monday 7 September 2026 from 7:30pm to 9:30pm
Thursday 10 September 2026 from 7:30pm to 9:30pm (Amavashya – Last day of Shravan Mas)
શ્રી શિવપૂજન અને રુદ્રાભિષેક
પવિત્ર શ્રી શ્રાવણ માસ દરીમિયન શ્રી હિંદુ મંદિર દ્વારા દર સોમવારે અને અમાસ ના દિવસે શિવ અભિષેક રાખેલ છે તો દરેક ભાવિક ભક્તો અભિષેક માં બેસવા માટે આપનું નામ મંદિરની ઓફીસમાં લખાવસો.
શિવપૂજન ની સામગ્રી મંદિર તારીફથી આપવામાં આવશે અને યજમાનોએ નીચે દર્શાવેલ સમીગ્રી સાથે લેવવાની રહેશે.
૧. દૂધ (Milk)
૨. ફૂલ (Flowers)
૩. ગણેશજી ની મૂર્તિ (Ganeshji Murti)
૪. શિવલિંગ (Shivling)
પુંજા માટે £૧૫/ to take part in pooja = £15
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Tel: 0116 246 4590 or email us info@shreehindutemple.net