Shreemad Bhagvat Gyan Yagna 2013

Shreemad Bhagvat Gyan Yagna
From Thursday 26th September to Thursday 3rd October 2013

Daily 2pm til 6pm – Maha prasadi daily after evening Arti

Narrated by Acharya shree Chaganbhai Joshi
Katha Yajman: Mr Hashmukhbhia &  Mrs Ranjanben Dabhi & Family
Everyone is invited
 
 
 
Bhagvat-Katha-Pitru-2013-Poster

શ્રીમદ્ ભાગવદ્ જ્ઞાનયજ્ઞ
સ્થળ:  શ્રી હિંદુ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર. લેસ્ટર
 વક્તા:   શ્રી છગન ભાઈ જોષી
પોથી યાત્રા :  તારીખ ૨૬.૯.૨૦૧૩ નારોજ બપોરના ૨ વાગ્યે મુખ્ય યજમાન ના ઘરે થી મંદિરે પધારશે
કથા શ્રવણ:    તારીખ ૨૬.૯.૨૦૧૩ થી  ૩.૧૦.૨૦૧૩ સુધી
દરરોજ બપોરના ૨ થી ૬.૦૦  સુધી
 ભોજન પ્રસાદ:     કથા દરમ્યાન દરેક શ્રોતાજનોને  સાંજના ભોજન પ્રસાદી લેવા આગ્રહ ભરી વિનંતિ છે.
વધુ માહિતી માટે મંદિરની ઓફીસમાં મળો અથવા ફોન કરો  ૦૧૧૬ ૨૪૬૪૫૯૦ 

માંગલિક પ્રસંગો શુભ પ્રસંગો

હવનયજ્ઞ:  ગુરુવાર તા. ૩-૧૦-૨૦૧૩૪-૬ વાગ્યા સુધી
દૈનિક યજમાન                  £ ૨૧
સાત દિવસ યજમાન          £ ૧૦૧
રામજન્મ યજમાન             £ ૧૦૧
કૃષ્ણજન્મ યજમાન            £ ૧૦૧
રુકમણીજીવિવાહ યજમાન     £ ૧૦૧
એક દિવસ ભોજન યજમાન    £ ૧૦૧