Shree Ramayan Navan Parayanh 2015

Shree Ramayan Navan Parayanh
From Saturday 21-03-2015 til Saturday 28-03-2015 everyday from 10:30 am til 12:30pm and in afternoon from 2pm til 4pm.
Daily 2pm to 4pm by Sabri Mandal
Daily 7:30pm to 8:30pm Bhajans by Kirtidan Gadhavi
For final day, Saturday 28 March 2015 time is 11 am ti 12 mid-day.
Shahstra Ram Nam Havan/ Yagna on  Saturday 28-03-2015 from 3pm to 6pm. To sit in the Havan it would be £21.
શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ
પરમ કૃપાલુ પરમાત્મા ની અસીમ કૃપા થી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આપણા શ્રી હિંદુ મંદિર માં શ્રી રામચરિતમાનસ નવાન્હ પારાયણ નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકભાવિક ભકત ભાઈઓ તથા બેહનો ને સમૂહ પારાયણ નું પઠન કરવા પધારવા હાર્દિક આમંત્રણ છે.

શનિવાર તારીખ ૨૧-૦૩-૨૦૧૫ થી સોમવાર તારીખ ૨૮-૦૩-૨૦૧૫ સુધી દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બપોરના ૨ થી ૪.૦૦ સમય પ્રમાણે પારાયણ નું પઠન કરવામાં આવશે.

havan
 
સહસ્ત્ર રામ નામ હવન યજ્ઞ ૨૮-૦૩-૨૦૧૫ શનિવાર બપોરના ૩ થી ૬
શ્રી રામ નવમી  તારીખ ૨૧-૦-૧૨ શનિવાર ના રોજ બપોરના ૧૨.૦૦ થી શ્રી રામ જન્મોત્સવ ધામધૂમ પુર્વક શ્રી હિંદુ મંદિર માં ઉજવવામાં આવશે.શ્રી રામજન્મ ,પૂજન ,થાળ ,આરતી ,દર્શન ,માટે પધારવા હાર્દિક આમંત્રણ છે.
શ્રી રામજન્મ માં મુખ્ય યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી તથા નવાન્હ પારાયણ ની પૂર્ણાહુતિ યજ્ઞના યજમાન માટે આપનું નામ નોધવામાં ઓફીસ માં સંપર્ક કરવા વિનંતી.