Shree Ganesh Chaturthi 2018

Lord GaneshShree Ganesh Chaturthi Celebrations 2018
Date: Thursday 13 September 2018
Shree Ganesh Samaya
Thursday 13 September 2018 from 10:30am
Shree Ganesh Pooja & Story – Daily for 11 days
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Thursday 13 September 2018 from 7:30pm – 9pm
Shree Ganesh Vicharjan
Sunday 23 September 2018
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net
 
શ્રી ગણેશ મહોત્સવ – ગુરૂવાર તા.૧૩-૯-૨૦૧૮
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ ગુરૂવાર તા.૧૩-૯-૨૦૧૮ થી સાલુ થછે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ કથા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – ગુરૂવાર તા.૧૩-૯-૨૦૧૮ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા – કથા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – ગુરૂવાર તા.૧૩-૯-૨૦૧૮ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિસર્જન – રવિવાર ૨૩-૯-૨૦૧૮
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.