Shree Ganesh Chaturthi 2013

Lord GaneshShree Ganesh Chaturthi celebrations
Date: Monday 9th  to Thursday 19th September 2013
Shree Ganesh Samaya
Monday 9th Sept 10:30am
Shree Ganesh Pooja & Story
10:30am – 12:00 everyday
Shree Ganesh Samuh Pooja
Daily 9th to 19th Sept 7:30p – 9pm
Shree Ganesh Vicharjan
Coach Trip to Liverpool on Sunday 15th September 2012
Tickets cost £25 per person
Please contact mandir office for more details and to take part in this pooja ceremony.
Shree Hindu Temple & Community Centre, 34 St Barnabas Road, Leicester, LE5 4BD
Tel: 0116 246 4590 or  Email: info@shreehindutemple.net
www.shreehindutemple.net
Shree-Ganesh-Chaturthi-Poster-2013
શ્રી ગણેશ મહોત્સવ – સોમવાર ૯/૦૯/૨૦૧૩ થી ગુરુવાર ૧૯/૦૯/૨૦૧૩ 
સર્વે  ભક્તો ને જાણવાનું કે આપણા મંદિરમાં શ્રી ગણેશ મહોત્સવ પ્રારંભ તા. ૯-૯-૨૦૧૩ સોમવાર થી તા. ૧૯-૯-૨૦૧૩ ગુરુવાર સુધી ઉજવવામાં આવશે. તેમજ દરરોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સુધી શ્રી ગણેશ પૂજા, અભિષેક, તેમજ વાર્તા નુ વાચન થશે. યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.
શ્રી ગણેશ સામેયા – સોમવાર ૯-૯-૨૦૧૩ સવારે ૧૦:૩૦
શ્રી ગણેશ પૂજા & વાર્તા – દરરોજ સવારે ૧૦:૩૦ – ૧૨ સુધી
શ્રી ગણેશ સમૂહપૂજા – દરરોજ સાંજે ૭:૩૦ – ૯ સુધી
શ્રી ગણેશ વિચાર્જન -રવિવાર ૧૫-૯-૨૦૧૩ લીવેરપૂલ £૨૫
યજમાન બનવા ઓફીસ માં સંપક કરશો.