Dayro held at Shree Hindu Temple (Mandir) on Friday 13 th July 2012

 Lok Dayro at Shree Hindu Temple (Mandir)
Music Artist:  Indrjit Rajguru, Anjlibel, (from India)Jagdishbhai Barot, Jayshreeben Barot (Ma Khodiyar Group)
Date: Friday 06/07/2012
Time: 7:30pm till late.
Free Entry, Everyone is invited
 

શ્રી હિંદુ મંદિર દ્દ્રારા આયોજીત લોક ડાયરો

શ્રી હિંદુ મંદિર દ્દ્રારા આયોજીત લોક ડાયરો શુક્રવારે તારીખ ૧૩/૦૭/૨૦૧૨ સાંજ નાં  ૭ :૩૦ થી ………
શ્રી ખોડીયાર ગ્રૂપ દ્દ્રારા ભજન સંધ્યા,સંતવાણી,લોકસાહિત્ય, તેમજ પ્રાચીન ભજનો નો કાર્યક્રમ હશે. તો સર્વ ભાવિક ભક્તો ને જાહરે આમંત્રણ છે.
કલાકાર :ભારત થી પધારેલ ઇન્દ્રીજિતભાઈ રાજયગુરૂ અને અંજલીબેન, જગદીશભાઈ બારોટ અને જયશ્રીબેન બારોટ
 
તબલા નાં માણીગર :રવિભાઈ
મંજીરાના નાં માણીગર: નારણભાઈ