Shree Ram Navami 2017

Shree Ram Navami Birthday of Lord Shree Ram to be celebrated on Tuesday 4th April 2017 Temple will be open all day. Jay Shree Ram શ્રી રામ જન્મોત્સવ સર્વે ભકતજ નોને જણાવવાનું કે શ્રી રામ જન્મોત્સવ તારીખ ૪-૪-૨૦૧૭ મંગળવાર બપોર ના ૧૨.૦૦ વાગ્યા થી પારણું જુલાવી દર્શન નો લાભ લઈ ને  ભાગ્યશાળી બનો. (સવારે ૧૦:૩૦ થી ભજન કિર્તન…